ભરતી / ગુજરાતના વિદ્યાર્થીઓ મચી પડો,પોલીસ વિભાગમાં બમ્પર 27,847 જગ્યાઓ ભરાશે, જુઓ કયા ખાતામાં થશે ભરતી

gandhinagar police Recruitment

સરકારી પરીક્ષાની તૈયારીઓ કરી રહેલા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ભૂપેન્દ્ર પટેલ સરકારે મહત્વની જાહેરાત કરી છે. પોલીસ વિભાગમાં આગામી સમયમાં મોટા પાયે ભરતી કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ