ગાંધીનગર / ચિંતા ના કરો! ચોર તમારા ઘરમાં પગ પેસારો પણ નહીં કરે, બસ માત્ર આટલું જ કામ કરો

Gandhinagar police give siren lock for home protection Diwali 2019

દિવાળીના તહેવારોમાં ગાંધીનગરમાં રહેતા પરિવારોમાંથી અડધો અડધ પરિવાર પોતાને વતન ઉપડી જાય છે ત્યારે ચોરો અને તસ્કરો માટે ઘરફોડ ચોરી અને લૂંટ કરવાની જાણે સિઝન આવે છે પણ આ વખતે ગાંધીનગર પોલીસે સાઈરન લોકથી આવા લોકો સામે રક્ષણની એક અનોખી જ પધ્ધતિ શોધી કાઢી છે. ગાંધીનજરમાં અત્યારસુધીમાં આ માટે 20 સાઈરન લોક આપવામાં આવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ