ચૂંટણી પરિણામ / ગાંધીનગર વોર્ડ-9ના કોંગ્રેસ ઉમેદવારનો જીતનો દાવો ઉંધો પડ્યો, જાણો કોણ જીત્યું

gandhinagar municipal election result congress bjp aap

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ આજે જાહેર થઇ રહ્યા છે. ત્યારે શરૂઆતી વલણમાં ભાજપ આગળ દેખાઇ રહ્યું છે. કોંગ્રેસ અને આપ પાછળ જણાઇ રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ