નિર્ણય / BIG NEWS: ગુજરાતમાં હવે આ ભરતી પરીક્ષા પણ સ્થગિત, દિનેશ દાસાએ જુઓ શું આપ્યું કારણ

gandhinagar municipal corporation exam postponed for now says gpsc chairman dinesh dasa

રાજ્યમાં હેડ ક્લાર્કની પરીક્ષા રદ્દ કરાયા બાદ માહિતી ખાતાની પણ પરીક્ષા પર સ્ટે મુકવામાં આવ્યો છે ત્યારે હવે આજે વધુ એક પરીક્ષા હાલ પુરતી સ્થગિત કરાઈ હોવાના અહેવાલો પ્રાપ્ત થયાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ