ફરી ચૂંટણી આવી / કોરોનાની દહેશત વચ્ચે ગાંધીનગર મનપાની ચૂંટણી જાહેર, જાણો પરિણામ ક્યારે?

Gandhinagar MNC elections declared amid fears of Corona, know when the result?

કોરોનાના વધતા કેસ વચ્ચે ગાંધીનગર મનપાની ચૂંટણી જાહેર થતા લોકોમાં રોષની લાગણી, સત્તાધીશોની સગવડ મુજબ રાજ્ય ચૂંટણી પંચ નિર્ણયો કરી રહ્યું હોવાના આક્ષેપ ઉઠ્યા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ