ગાંધીનગર / 70 દિવસથી ચાલી રહેલાં LRD ભરતી વિવાદ અંગે વિજય રૂપાણીનું મોટુ નિવેદન, કહ્યું...

Gandhinagar LRD Recruitment CM Vijay Rupani

રાજ્યમાં હાલ LRD ભરતી મામલે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. જેમાં CM રૂપાણીએ કહ્યું છે કે જૂની પદ્ધતિ પ્રમાણે ભરતી કરવામાં આવશે. કોંગ્રેસ રાજકીય રોટલા શેકવાનું બંધ કરે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ