ગાંધીનગર / LRD ભરતી મામલે ફરીથી આંદોલનના ભણકારા, પુરુષ ઉમેદવારોની રજૂઆત પહેલા કરાઇ અટકાયત

Gandhinagar LRD men candidate protest agains state government

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીના સંકટ વચ્ચે રાજ્ય સરકાર સામે LRD ભરતી મામલે પુરુષ ઉમેદવારો દ્વારા ફરીથી આંદોલનના ભણકારા વાગવા લાગ્યા છે. રાજ્યના પાટનગર ખાતે પુરુષ ઉમેદવારો રજૂઆત કરવા પહોંચે તે પહેલાજ અટકાયત કરી દેવામાં આવી છે. આમ લોકરક્ષક દળની પરીક્ષા મુદ્દે ગાંધીનગરમાં ફરી એક વખત આંદોલન કરવામાં આવશે તેવું હાલ લાગી રહ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ