ગાંધીનગર / દસ્તાવેજ નોંધણી માટે સરકારી ઓફિસના ધક્કા નહીં ખાવા પડે, મહેસૂલ મંત્રીએ કરી આ મોટી જાહેરાત

Gandhinagar : Kaushik Patel made an important announcement

દેશ દિવસેને દિવસે ડિજીટલ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે રૂપાણી સરકાર પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજીટલ ઇન્ડિયા મિશનને આગળ ધપાવી રહી છે. આજરોજ રાજ્ય સરકારના મહેસૂલ મંત્રીએ દસ્તાવેજોને નોંધણી ઓનલાઇન થાય અને ટોકન પણ ઓનલાઇન મળી રહે તેવી વ્યવસ્થા ધરવાતી વેબસાઇટની શરૂઆત કરાવી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ