પોલીસ વિભાગ / ગુજરાત સ્થાપના દિવસે ગૃહ વિભાગ કરશે મોટો નિર્ણયઃ આ શહેરમાં IGના સ્થાને પો.કમિશનરની થશે જાહેરાત

Gandhinagar Inspector General to police commissioner appoint Home Department

1 મે ગુજરાતના સ્થાપના દિન પર ગૃહ વિભાગ મોટો નિર્ણય કરશે. ગાંધીનગરમાં અન્ય મેગાસિટીની માફક પોલીસ માળખુ ગોઠવાઈ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ