ગૌરવ / ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’થી ગુજરાત પોલીસનું થશે સન્માન, જાણો કોણ કરી શકે છે અરજી

Gandhinagar: Gujarat Police to be honored with Presidents' Colors

ગુજરાત પોલીસને પ્રેસિડેન્ટ્સ કલરથી સન્માનિત કરવામાં આવશે. ગુજરાત પોલીસને પ્રેસિડેન્ટ્સ સન્માન મળશે. પોલીસને પ્રતિષ્ઠીત "President's Colour"થી સન્માનિત કરવામાં આવશે. 15 ડિસેમ્બરે પોલીસને કર્તવ્ય નિષ્ઠા બદલ "કલર કે નિશાનથી" સન્માન કરવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ