ગાંધીનગર / આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવને લઇને સરકાર આજે લઇ શકે છે મોટો નિર્ણય

gandhinagar gujarat government international kite festival

કોરોના કાળ દરમિયાન આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળનારી છે.  આ બેઠકમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ મુદ્દે મોટો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.  આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજન મુદ્દે સરકાર નિર્ણય લેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ