ગાંધીનગર / વિધાનસભાના સત્ર પહેલ CM રૂપાણીનો કોંગ્રેસ પર વાર, કહ્યું- વિપક્ષ પાસે કોઈ મુદ્દા જ નથી

gandhinagar gujarat cm vijay rupani congress

ગુજરાત વિધાનસભા સત્રનો સોમવારથી પ્રારંભ થયો છે. ત્યારે સરકાર અને વિપક્ષ વચ્ચે વિધાનસભા સત્રમાં હંગામો થાય તેવી પુરેપુરી શક્યતાઓ જોવા મળી રહી છે. વિધાનસભા સત્ર પહેલા જ CM રૂપાણીએ વિપક્ષ પર વાર કરતા કહ્યું કે વિપક્ષ પાસે કોઇ મુદ્દા નથી. આ સાથે Dy. CM નીતિન પટેલે કૃષિ બિલને ખેડૂત માટે લાભદાયી ગણાવ્યું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ