પરીક્ષાકાંડ / રોષે ભરાયેલા ઉમેદવારો આવેદન આપવા પહોંચ્યા, સામે અધિકારીઓ હસતા જોવા મળ્યાં

gandhinagar gsssb office cleark Exam cancel

ગૌણ સેવા પસંદગી દ્વારા બિન સચિવાલ, ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. ત્યારે પરીક્ષા રદ્દ કરવામાં આવતાં ઉમેદવારો ગાંધીનગરની ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસમાં આવેદન આપવા માટે પહોંચ્યા હતા. જો કે ઉમેદવારો પહોંચતાં ગૌણ સેવા પસંદગીની કચેરીના મુખ્ય દ્વાર બંધ કરી દેવામાં આવ્યાં. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ