લો બોલો! / ગાંધીનગરમાં પેટ્રોલપંપ પર જોવા જેવી: સરકારી ગાડીઓના ડિઝલ બીલ ન ચૂકવાતા અપનાવ્યો ગજબ કિમિયો

gandhinagar government vehicle poster on petrol pump who not pay bill

ગાંધીનગરમાં પેટ્રોલ પંપ દ્વારા ગજબનો કિમિયો અપનાવવામાં આવ્યો છે. જે ગાડીઓના પેટ્રોલના બીલ ચુકવવાના બાકી હોય તે ગાડીનો વાહન નંબર સાથે પેટ્રોલ પંપ પર પોસ્ટર લગાવવામાં આવ્યા છે કે આ નંબરની ગાડીઓને ડિઝલ આપવું નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ