રજૂઆત / મંત્રીઓ અને અધિકારીઓ ગોળ-ગોળ ફેરવે છે, ઉદ્યોગપતિઓ સચિવાલય બહાર રઝળ્યા, વાઈબ્રન્ટમાં વિરોધની ચીમકી

gandhinagar Entrepreneur of Solar Industry cm bhupendra patel

સોલાર ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગકારોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. સાથે જ માગણી નહીં સંતોષાય તો વાયબ્રન્ટ સમિટમાં વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ