ગાંધીનગર / ધોરણ-10નું 60.64 ટકા પરિણામ જાહેર, gseb.org પર જોઇ શકાય છે પરિણામ

gandhinagar education board standard 10th result declare

ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા લેવામાં આવેલી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઇટ gseb.org પર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ-10નું 60.64 ટકા પરિણામ જાહેર થયું છે. ધોરણ-10માં કુલ 8 લાખ 40 હજાર રેગ્યુલર વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણમંત્રીએ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ