વાયરલ / નીતિન પટેલને ફોન કરીને કહ્યું, મારે એક દિવસના CM બનવું છે... હસી પડ્યાં ડે.સીએમ અને જવાબ આપ્યો કે...

gandhinagar dy cm viral audio

આપ સૌને નાયક ફિલ્મ તો યાદ જ હશે જ. આવી જ એક ઘટના ગુજરાતમાં પણ બની છે. એક વ્યક્તિનાયક ફિલ્મની જેમ જ એક દિવસ માટે મુખ્યમંત્રી બનવા માગે છે અને તેણે પોતાની વાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ફોન કરીને કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ