ગાંધીજંયતી / ગાંધીનગરમાં દાંડીકુટીરને ખંભાતી તાળા, ગાંધીજી હોત તો એવું કહેત કે, રજા છે? 

Gandhinagar dandi kutir close on gandhi jayanti celebration gujarat

ગાંધીજીની 150મી જન્મજયંતીની વિશ્વભરમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે ગાંધીનગરમાં ગાંધી કુટીરમાં પણ રજા રાખવામાં આવી છે. ત્યારે પ્રશ્ન ઉપસ્થિત થાય કે ગાંધીજી હોત તો રજા રાખત?

બ્રેકિંગ ન્યૂઝ