VIDEO / હારેલા ઉમેદવારના સમર્થકોએ દહેગામમાં મચાવ્યો આતંક, ધમકી આપી કહ્યું- તાકાત હોય તો આવી જાવ સામે

gandhinagar dahegam The situation is serious

રાજ્યમાં ગ્રામપંચાયતની ચૂંટણીના પરિણામ બાદ કેટલાક ગામોમાં તંગદીલીનો માહોલ જોવા મળ્યો છે. પાટનગર ગાંધીનગરના દહેગામના હારેલા ઉમેદવારના સમર્થકો દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો. સમગ્ર મામલે સ્થાનિકો રજૂઆત કરવા પહોંચ્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ