કોરોના વાયરસ / યોગાનું યોગ ગાંધીનગર બેઠકના સાંસદ અને ધારાસભ્ય એક જ દિવસે કોરોના પોઝિટિવ

Gandhinagar congress MLA cj chavda Corona positive

ગાંધીનગર બેઠકના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય સી.જે.ચાવડાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરના સાંસદ અને ધારાસભ્ય એક જ દિવસે કોરોનાગ્રસ્ત બન્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x