ગાંધીનગર / CMO કાર્યાલયમાં ફરી કોરોનાવાયરસ ત્રાટક્યોઃ 11 કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટવ આવતા લીધો આ નિર્ણય

gandhinagar cmo office employee corona positive

ગુજરાતમાં હજુ પણ કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના પાટનગરમાં આવેલા મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરી કોરોના વાયરસ ત્રાટક્યો છે. CMO ના 11 કર્મચારીઓ ફરી કોરોનાગ્રસ્ત થયા છે, જેને લઇને મુખ્યમંત્રી કાર્યાલયમાં મુલાકાતીઓનો પ્રવેશ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ