ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ગાંધીનગર / નવજાત બાળકોના મોતના મામલે રાજ્ય સરકાર એકશનમાં, CM માગ્યો રિપોર્ટ

Gandhinagar CM Vijay Rupani house meet

રાજ્યમાં બાળકોના મોત મામલે રાજ્ય સરકાર એકશનમાં આવી ગઇ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાં નવજાત શિશુઓના મોત આંકડા સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે મુખ્યમંત્રીએ આરોગ્ય વિભાગની તાકીદે બેઠક બોલાવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ