ઉજવણી / ગાંધીનગરની ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ખાતે યોજાયો 'પ્રકૃતિ વંદન' કાર્યક્રમ

gandhinagar children university prakruti vandana program

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગરના સમાજકાર્ય વિભાગ અને HSSF & IMCTF તથા પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ, વન અને જીવસૃષ્ટિના સંરક્ષણ હેતુથી 'પ્રકૃતિ વંદન' કાર્યક્રમ યુનિ. પરિસર ખાતે યોજાયો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ