ગાંધીનગર / કોરોના સંકટ અને પેટાચૂંટણીના બ્યૂગલ વચ્ચે રાજય સરકારની આજે કેબિનેટ બેઠક

gandhinagar cabinet meeting by election cm vijay rupani

ગુજરાતમાં એક તરફ કોરોના મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે આગામી વિધાનસભાની પેટાચૂંટણીનું બ્યૂગલ વાગી જતાં હવે રાજકીય ગરમાવો પણ વધી રહ્યો છે. પેટાચૂંટણીને લઇને સત્તાધારી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઉમેદવારોની પસંદગી તેમજ તૈયારીઓને કવાયત તેજ જોવા મળી રહી છે. ત્યારે આજે કોરોના સંકટ, પેટાચૂંટણીની જોરશોર તૈયારી, અતિવૃષ્ટિથી રાજ્યમાં પાકને નુકસાન, અનલોક-5ની ગાઇડલાઇ, સ્કૂલો-વાલી મંડળ વચ્ચે ચાલી રહેલી ફીને લઇને ચાલી રહે ખેંચતાણ જેવા મહત્વપૂર્વણ મુદ્દાઓ વચ્ચે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાશે.

બ્રેકિંગ ન્યૂઝ