કાર્યભાર / ગાંધીનગરઃ સી.આર.પાટીલે ભાજપના પ્રમુખ પદનો કાર્યભાર સંભાળ્યો, CM, ડે. સીએમ હાજર રહ્યાં

gandhinagar c r patil bjp local president

ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલે કાર્યભાર સંભાળી લીધો છે. આ સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડે. સીએમ નીતિન પટેલ ઉપસ્થિત રહ્યાં. ભાજપના પૂર્વ પ્રમુખ જીતુ વાઘાણીએ ચાર્જ સોંપ્યો. પ્રદેશ પ્રમુખનો ચાર્જ સંભાળતા જ પાટીલે પેટાચૂંટણીમાં તમામ બેઠકો પર જીત હાસિલ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ