રણશિંગું / ગાંધીનગરમાં મહા આંદોલનના મંડાણ,શિક્ષકોના 72 સંગઠનોની શું છે માગ? સમજો એકદમ સરળ શબ્દોમાં

Gandhinagar before the assembly elections govt teacher Movement

રાજસ્થાન અને પંજાબ સરકાર દ્વારા સરકારી કર્મચારીના હિતમાં જૂની પેન્શન સ્કિમ લાગુ કરવામાં આવી છે, ત્યારે આજે ગુજરાત રાજ્ય સયુંકત કર્મચારી મોરચાના 72 જેટલા વિવિધ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ