એક્શન / પોલીસ ભરતીના નામે કોઇ પૈસા માગે તો ચેતી જજો, ગાંધીનગર ACBએ કરી મોટી કાર્યવાહી

Gandhinagar acb trapped Corrupted officer

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક દળની ભરતીમાં લેખિત પરીક્ષામાં પાસ કરાવવા મુદ્દે લાંચ લેનાર અધિકારી સકંજામાં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ