રાજનીતિ / ગુજરાતમાં ગાંધી પરિવાર કરશે પ્રચંડ પ્રચાર: કોંગ્રેસે તૈયાર કર્યો પ્લાન, 15 જ દિવસમાં 25 રેલી

Gandhi family will do massive campaign in Gujarat: Congress has prepared a plan, 25 rallies in 15 days

કોંગ્રેસ ગુજરાતમાં 15 દિવસમાં કુલ 25 મેગા રેલીઓ કરશે સાથે જ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ ગુજરાત ચૂંટણીમાં પ્રચાર કરવા આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ