અંજલિ / પૂર્વ PM રાજીવ ગાંધીની પુણ્યતિથિ, પરિવારે 'વીર ભૂમિ' ખાતે આપી શ્રધ્ધાંજલી

Gandhi Family Pay Tribute To Former PM Rajiv Gandhi On His Death Anniversary At Veer Bhumi

દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે પૂણ્યતિથિ છે. આ અવસર  પર ગાંધી પરિવાર દ્વારા તેમને શ્રધ્ધાંજલિ આપવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ અને પૂર્વી ઉત્તર પ્રદેશના પાર્ટીના પ્રભાવી પ્રિયંકા ગાંધી વાડ્રા વીર ભૂમિ પહોંચ્યા હતા. પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા પણ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યાં. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ