રાજનીતિ / SPG કવર હટાવ્યા બાદ સોનિયા ગાંધીને જુઓ મળી 10 વર્ષ જૂની આ કાર

gandhi family downgraded from spg cover to z plus security

સુરક્ષા વ્યવસ્થામાં હાલમાં જ બદલાવ બાદ ગાંધી પરિવારને 10 વર્ષ જુની ટાટા સફારી અને પોલીસ સુરક્ષા આપવામાં આવી છે. મંગળવારે સંસદમાં કોંગ્રેસે આ મામલો ઉઠાવ્યો અને પીએમ મોદીને સુરક્ષા વ્યવસ્થામાં કરવામાં આવેલા બદલાવ પર જવાબ માંગ્યો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ