નિધન / ગિરનાર અંબાજી મંદિર અને નિલકંઠ મહાદેવ મંદિરના મહંત ગણપતગીરી બાપુ દેવલોક પામ્યા, જૂનાગઢમાં શોકનું મોજુ

Ganapatgiri Bapu,Mahant of Girnar Ambaji Temple passed away

ગિરનાર અંબાજી મંદિર અને નિલકંઠ મહાદેવ મંદિરના મહંત પૂજ્ય ગણપતગીરી બાપુનું નિધન થતાં તેમના ભક્તોમાં ઘેરા શોકની લાગણી જન્મી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ