હાઇપ્રોફાઇલ કેસ / અમદાવાદમાં 6 મોટા નામચીન બિલ્ડર્સ જુગાર રમતા ઝડપાયા, પોલીસે દબાણમાં 1 કલાકમાં કેસ પતાવી દીધો!

Gambling 6 builders police granted bail Jinal Bungalows Nikol Ahmedabad

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ ડી-માર્ટ નજીક જીનલ બંગ્લોઝમાંથી જુગારધામ ઝડપાયું હતું. અહીં હાઈપ્રોફાઇલ લોકો જુગાર રમતા ઝડપાયા હોવાનું આવ્યું છે. 6 નામચીન બિલ્ડર્સ જુગાર રમતા ઝડપાયા હતા. પરંતુ સમગ્ર મામલો તાત્કાલિક રફેદફે કરી દેવાયો છે. નિકોલ પોલીસે ગણતરીની કલાકોમાં તમામને જામીન આપી દીધા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ