Sunday, July 21, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ચૂંટણી / મોદીજીના પ્રયાસ ગુજરાતમાં ફરી રંગ લાવશે? 23 મેએ આ 8 બેઠકો બનશે ગૅમ ચૅન્જર | Vtv Gujarati

2019ની લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં આજે મતદાન પૂર્ણ થયું છે. ત્યારે 2014ની માફક આ વખતે ભાજપના બ્રહ્માસ્ત્ર મોદીએ મેદાનમાં ઉતરવું પડ્યું હતું. અનેક ચૂંટણી સભાઓ ગજવવી પડી હતી. કારણ કે આ વખતે ભાજપ માટે ગુજરાતમાં કપરા ચઢાણ હતા. જેમ 2014માં 26માંથી 26 મળી હતી તે કદાચ આ વખતે ન મળે. તેથી ભાજપે એડીચોટીનું જોર લગાવવું પડ્યું હતું.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ