જાહેરાત / ઈસરોએ આપ્યા મોટા સમાચાર: આ મહત્વનું મિશન 2020 માટે અટકાવી દેવાયું

Gaganyan mission delayed for 2020

ગગનયાન પ્રોજેક્ટ જે ઈસરોની પ્રથમ માનવરહિત સ્ત્રી રોબોટ (વ્યોમિત્ર)ને લઇ જતી ફ્લાઈટ છે તેની ઉડાન 2020ને બદલે હવે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને 2021માં ઉડાવશે. આ મિશન વ્યોમિત્ર નામના રોબોટને લઇ જવાનું મિશન હતું. મહામારીને પગલે હવે ચંદ્રયાન 3 પ્રોજેક્ટ પણ મોડો થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ