નિવેદન / ગુજરાતમાં બે મહત્વપૂર્ણ હાઇવેને લઈને ગડકરીનો વાયદો: એક માર્ચ તો બીજો જૂનમાં થઈ જશે તૈયાર, જાણો વિગત

Gadkari's promise regarding two important highways in Gujarat

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતમાં બે મહત્વપૂર્ણ હાઇવેને લઈને મોટો વાયદો આપ્યો છે. તેમણે આ બંને હાઈવે ક્યાં સુધીમાં તૈયાર થઈ જશે એ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ