ફેરફાર / બદલાઈ જશે તમારા વ્હીકલના હોર્નનો અવાજ, ગડકરીએ જુઓ આજે ફરી શું જાહેરાત કરી

gadkari said a law will be made for the sound of musical instrument in the horn of the car

ગડકરીએ કહ્યું કે હું તેનો અભ્યાસ કર્યા બાદ ટૂંક સમયમાં જ એક કાયદો બનાવવાની યોજના બનાવી રહ્યો છું કે દરેક વાહનોના હોર્નથી ભારતીય સંગીત વાદ્યયંત્રોનો અવાજ આવે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ