મનોરંજન / Buy 1, Get 1 Free ટિકિટ ઑફર, 22 વર્ષ બાદ આવતીકાલે પુન: સિનેમાઘરોમાં રિલીઝ થશે 'Gadar' એક પ્રેમકથા

Gadar a love story to re-release in theaters tomorrow after 22 years Buy 1, Get 1 Free ticket offer

2001માં આવેલી આ બ્લોકબસ્ટર ફિલ્મ ગદર આવતીકાલે ફરી એકવાર રિલીઝ થશે. સાથે જ મેકર્સ આ ફિલ્મની ટિકિટ પર વિવિધ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ