બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / gadar 2 starcast fees sunny deol ameesha patel charge high fees

બોલીવુડ / Gadar 2 માટે સની દેઓલે વસૂલી પાંચ કરોડની ભારે ભરકમ ફીસ, જાણો બાકી સ્ટારકાસ્ટને કેટલી રકમ મળી

Premal

Last Updated: 04:07 PM, 5 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગદરની અપાર સફળતાના આશરે 22 વર્ષ બાદ એક વખત ફરીથી ગદર-2ની સાથે સની દેઓલ સારી એક્ટિંગ કરતા જોવા મળશે. ફિલ્મ માટે સનીએ 5 કરોડ ફી લીધી છે. આવો જાણીએ બાકી સ્ટાર્સની ફી.

  • ગદર-2 માટે સની દેઓલે લીધી મોટી ફી
  • સકીનાના પાત્રમાં ફરીથી અમીષા પટેલ જોવા મળશે
  • ફિલ્મ માટે સનીએ 5 કરોડ ફી લીધી

અમીષા પટેલ ફરીથી દેખાશે

અમીષા પટેલ- પહેલાની ફિલ્મની જેમ આ ફિલ્મમાં પણ સકીનાના પાત્રમાં આ વખતે ફરીથી અમીષા પટેલ જોવા મળશે. આ ફિલ્મ માટે અમીષાએ 2 કરોડ રૂપિયાની ફી લીધી.

ગદર2માં ગૌરવ ચોપડા પણ દેખાશે 

ગૌરવ ચોપડાએ પોતાના કામથી અલગ ઓળખ બનાવી છે અને તેઓ સની દેઓલની સાથે ફિલ્મમાં ખાસ પાત્રમાં જોવા મળશે. ગૌરવે ફિલ્મમાં 25 લાખ રૂપિયાની ફી લીધી છે. ગદર 2માં સની દેઓલની સાથે લવ સિન્હા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળવાના છે. લવે આ ફિલ્મ માટે 60 લાખ રૂપિયાની ફી લીધી છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Simrat Kaur (@simratkaur_16)

ગદર 2માં સિમરત કૌર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે

ગદર 2માં અભિનેત્રી સિમરત કૌર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. સિમરતે આ ફિલ્મમાં ફી તરીકે 80 લાખ રૂપિયા લીધા છે. 

ફિલ્મમાં ઉત્કર્ષ શર્માએ સની દેઓલના પુત્રની ભૂમિકા ભજવી

ફિલ્મમાં મનીષ વાધવા પણ જોવા મળશે. તેમણે આ ફિલ્મ માટે આશરે 60 લાખ રૂપિયાની ફી વસૂલ કરી છે. ગદરના બીજા પાર્ટને આવવામાં આશરે 22 વર્ષનો સમય થયો છે અને આ દરમ્યાન તારા સિંહનો પુત્ર પણ મોટો થઇ ગયો છે. ફિલ્મમાં ઉત્કર્ષ શર્માએ સની દેઓલના પુત્રની ભૂમિકા ભજવી છે અને આશરે 1 કરોડ રૂપિયા ફી પેટે વસૂલ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ameesha Patel Gadar 2 Cast Fees Sunny Deol gadar 2 Gadar 2 Cast Fees
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ