બોલિવુડ / તો આ દિવસે રિલીઝ થશે ફિલ્મ Gadar 2! મુવીમાં જોવા મળશે સન્ની પાજીનો એક્શન અવતાર

gadar 2 sakina aka ameesha patel love affair rumours leak her bold look from film after this release date of trailer

ફિલ્મ 'ગદર 2' ઘણા દિવસોથી ચર્ચામાં રહી છે, ક્યારેક અમીષા પટેલ તો ક્યારેક સની દેઓલ પોતાના લુકને કારણે ચર્ચામાં આવી રહ્યાં છે. હવે સોશિયલ મીડિયામાં Gadar 2ની ફિલ્મ અને ટ્રેલરને લઇને ચર્ચા થઇ રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ