યાત્રા / ફ્રાન્સમાં PM મોદી, કહ્યુ - 'ભારત અને ફ્રાન્સ એકસાથે ઉભા રહીને લોકતંત્રની રક્ષા કરી છે'

G7 Summit: PM Narendra Modi With Emmanuel Macron Edouard Philippe Release Joint Statement In France

G7 શિખર સંમેલન માટે ફ્રાન્સ પહોંચેલા પધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેન્ક્રો સાથે વાતચીતમાં કહ્યુ કે, ''જૈવ વિવિધતા અને જળવાયુ પરિવર્તન જેવા વિષયો પર ભારત સદીઓથી પરંપરા અને સંસ્કારથઈ પ્રકૃતિની સાથે તાળમેળ કરીને જીતી રહ્યુ છે.''

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ