બેઠક / G-7માં મોદી ક્રિકેટ ડિપ્લોમસી, એશિઝમાં જીતની બ્રિટિશ PMને પાઠવી શુભેચ્છા

g7 summit 2019 france pm narendra modi

ત્રણ દેશોના પ્રવાસના અંતિમ ચરણમાં પ્રધાનમંત્રી મોદી બહેરિનથી ફ્રાન્સના બિઆરિટ્ઝ પહોંચ્યા છે. અહીં તેઓ G-7 શિખર સમ્મેલનમાં સામેલ થશે. આ શિખર સમ્મેલન ફ્રાન્સના બિરિટ્ઝ શહેરમાં આયોજીત કરવામાં આવ્યું છે. ફ્રાન્સમાં ચાલી રહેલી જી-7 મહાસમ્મેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસને મળ્યા.

બ્રેકિંગ ન્યૂઝ