વારાણસી / તમામ રાજ્યોનાં 55 શહેરોમાં ઊજવાશે G20, વિદેશમંત્રીએ કર્યું મોટું એલાન

g20 will be celebrated in about 55 cities of each state, s jaysankar in varanasi

વિદેશમંત્રી વારાણસીનાં પ્રવાસે છે ત્યારે તેમણે ભારત દેશની આગેવાની હેઠળ યોજાઇ રહેલા G20 બેઠક અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે તમામ રાજ્યોનાં આશરે 55 શહેરોમાં જી20 સમ્મેલન ઊજવવામાં આવશે. G20નો એક મોટો કાર્યક્રમ કાશીમાં થવાની શક્યતાઓ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ