આસામ / NIAના આ જાંબાઝ IPS અધિકારી હવે આસામનો ચાર્જ સંભાળશે ; ADG કાયદો અને વ્યવસ્થા તરીકે નિમણૂક

G P singh IPS from NIA appointed as ADG law and order in Assam amid violence due to CAB

IPS અધિકારી G P સિંહને આસામ એડિશલ DGP (કાયદો અને વ્યવસ્થા) તરીકે  પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. G P સિંહે NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)માં 6 વર્ષ ફરજ બજાવી છે અને તેમણે આસામ અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં 18 વર્ષ ફરજ બજાવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ