નિવેદન / કોરોનાથી લડવા માટે મોદી સરકારના મંત્રીએ આ રાજ્યના મોડલને ફોલો કરવા કહ્યું, ગુજરાત નથી હો!

g kishan reddy said all states should follow delhi model

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ શનિવારે હૈદરાબાદમાં કહ્યું કે દેશના તમામ રાજ્યોમાં કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે દિલ્હી મોડેલ અનુસરવું જોઇએ. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, "હું રાજ્ય સરકાર (તેલંગાણા) ને વિનંતી કરું છું કે કોરોનાગ્રસ્ત લોકોની શોધ અને તપાસ માટે ધ્યાન કેન્દ્રિત કરવા અનુરોધ કરું છું. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ