G-20 સમિટ / પોપ ફ્રાંસિસે PM મોદીના આમંત્રણને સ્વીકાર્યું, કરશે ભારતનો પ્રવાસ

g 20 summit pm narendra modi Pope Francis invited visit India

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ઇટલીના રોમમાં G-20 સમિટમાં ભાગ લીધો. આ સમિટ દરમિયાન પીએમ મોદીએ અમેરિકન, ફ્રાંસીસી સહિતના રાષ્ટ્રપતિઓ સાથે મુલાકાત કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ