મોટા સમાચાર / મુકેશ અંબાણીને ઝટકો, 24000 કરોડની ડીલ પર કોર્ટે રોક લગાવી

future ril deal case amazon gets a favourable ruling in singapore

એમેઝોનને પોતાના ભારતીય ભાગીદાર ફ્યૂચર ગ્રુપની વિરુદ્ધ રવિવારે એક વચગાળાની રાહત મળી છે. સિંગાપુરની મધ્યસ્થતા અદાલતે ફ્યૂચર ગ્રુપને પોતાના રિટેલ કારોબાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીસ લિમિટેડને વેચવાથી વચગાળાની રોક લગાવી છે. ફ્યૂચર ગ્રુપના રિલાયન્સની સાથે 24, 713 કરોડ રુપિયાનો સોદો કરી રાખ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ