વાયરલ / VIDEO : માતાની મમતા નહીં ભયાનકતા, સિગારેટ પીતાં પુત્રને બાંધીને ચહેરા પર છાંટી મરચાંની ભૂકી

Furious With Son's Cannabis Addiction, Woman Ties Him Up & Rubs Chilli Powder In His Eyes

સિગારેટની લત છોડાવવા માટે એક માતાએ તેના પુત્રને થાંભલા સાથે બાંધીને ચહેરા પર મરચું રગળી દીધું હતું જેનો એક વીડિયો વાયરલ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ