VIRAL / મહારાષ્ટ્રમાં ભાજપ-NCPની સરકાર: સોશ્યલ મીડિયામાં એવું એવું ચાલી રહ્યું છે કે હસી હસીને પેટ દુઃખશે

funny viral videos on maharashtra politics sanjay raut shivsena uddhav thackeray

મહારાષ્ટ્રમાં રાતોરાત બાજી પલટાઈ ગયી. એકતરફ આખો દેશ ઉદ્ધવ ઠાકરેના મુખ્યમંત્રી બનવાના સમાચાર ન્યુઝપેપરમાં વાંચતો હતો ત્યાં ટીવી ચાલુ કરતાં ખબર પડી કે ભાજપના દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના શપથ લઇ પણ લીધા. એનસીપીનાં અજીત પવાર રાજ્યનાં ઉપમુખ્યમંત્રી બની ગયા. જે બાદ સોશિયલ મીડિયા યુઝર્સે શિવસેનાની ખુબ ઠેકડી ઉડાવી. હાલ આ બધા જ વિડીયો ખુબ શેર કરવામાં આવી રહ્યાં છે અને લોકો તેની ખુબ મજા ઉઠાવી રહ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ