ભારે કરી / લગ્નનાં દિવસે જ એટલો બધો દારૂ ઢીંચી ગયા વરરાજા કે દુલ્હનની જગ્યાએ સાળી સાથે કરી બેઠા આ કામ, મંડપ વચ્ચે પડ્યો મેથીપાક

funny video groom wore garland to his sali in a drunken stupor then she beaten on the stage

ભારતમાં લગ્નની સિઝન ચાલી રહી છે. સોશિયલ મીડિયામાં તમે લગ્નના ઘણા વીડિયો જોયા હશે. લગ્નના વીડિયો યુઝર્સને ખૂબ પસંદ આવે છે, જે વરરાજા અને દુલ્હન સાથે જોડાયેલા હોય છે. અત્યારે આવો એક લગ્ન સાથે જોડાયેલો ફની વીડિયો યુઝર્સને ખૂબ પસંદ આવી રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ