આશ્ચર્ય / દાદુડી...ભલભલાને 'મોળા' પાડી દે તેવો દાદીનો સ્વેગ, VIDEO જોઈને તમે પણ કહેશો 'વાહ'

funny entertaining grandmother on instagram reel trending dadi viral

ઈન્ટરનેટ પર દરરોજ રસપ્રદ વીડિયો વાયરલ થતા રહે છે અને તમને ખૂબ હસાવે પણ છે. આવો જ એક દાદીમાનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, જે બધાનુ દિલ જીતી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ